havoc

પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમનો કહેર યથાવત, વધુ એક વ્યક્તિનું મોત

મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) થી પીડિત 59 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે, શહેરમાં આ રોગથી મૃત્યુ પામેલા…