Hashapur Bus Station

પાટણના હાશાપુર બસ સ્ટેશનથી અંબાજી નેળિયા તરફના માર્ગ પર ખડકાયેલ ગંદકી આખરે પાલિકાએ ઉલેચી

પાટણ નગરપાલિકાના વોર્ડ નં.૫ વિસ્તારમાં આવેલા હાસાપુર બસ સ્ટેન્ડ થી અંબાજી નેળીયા તરફ જતા માર્ગ ઉપર ઘણા લાંબા સમયથી ગંદકી…