Gujarat political

કોંગ્રેસના મોટા નેતાઓ કાર્યકરોનું ધ્યાન રાખતા નથી’, અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે વ્યક્ત કરી પોતાની પીડા

ગુજરાતમાં પાર્ટીના મૂળિયા મજબૂત કરવાના મિશનના ભાગ રૂપે રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા,…