Gujarat Government Assistance

આત્મનિર્ભર; પપૈયા, મગફળી, જામફળ, ચીકુ, આંબા તેમજ ડુંગળીની ખેતી થકી વાર્ષિક ૪.૭૦ લાખનો નફો મેળવ્યો

સરકારની દેશી ગાય નિભાવ યોજના તથા પંચસ્તરીય મોડેલ ફાર્મ સહાય થકી બાગાયતી પાકોનું વાવેતર કર્યું પ્રાકૃતિક ખેતીને અપનાવી બનાસકાંઠાના ખેડૂત…