Green Aravalli Range Abhiyan

પર્યાવરણ જાગૃતિ માટે અનોખું અભિયાન; સિડ બોલ બનાવવાનો ભવ્ય કાર્યક્રમ

અંબાજી અરવલ્લીની અને આબુ ગિરિમાળાને હરિયાળી બનાવવા રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ અને ગ્રીન અરવલ્લી રેન્જ અભિયાનનો સંયુક્ત પ્રયાસ…