Gratitude to Donors

પાટણના બેબાશેઠ દ્રારા આયોજિત રકતદાન કેમ્પમાં ૩૦૦ થી વધુ બોટલો બ્લડની એકત્ર થઇ

સ્વેચ્છાએ રક્તદાન કરનારા રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવારે આભાર વ્યક્ત કર્યો; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે…