Godown Sealing

પાટણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગોડાઉનમાં ભેળસેળ યુકત ઘી ના જથ્થાની આશંકા વ્યક્ત કરી સીલ માર્યું

ગોડાઉન માલિકનો ટેલિફોન પર સંપકૅ ન થતાં તંત્ર દ્વારા કાયદેસરની કાયૅવાહી માટે ચક્રો ગતિમાન કરાયા પાટણ-ઊંઝા હાઇવે પર શહેરથી 3…