GEB Installation Dispute

પાટણ; લાલા પટેલના મહોલ્લામાં સ્માર્ટ મીટર લગાવવા મામલે રહીશોએ હંગામો મચાવ્યો..!

રહીશોને પુછ્યા વગર જુના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો પાટણ શહેરના ઝીણી પોળ વિસ્તારમાં…