garden

પાલનપુરમાં મીરાગેટ પાસે ગાર્ડનમાં કોટ ધરાશાઈ થતાં હડકંપ મચી

બેદરકારીભર્યા ખોદકામથી કેબીન અને પાઇપલાઇનને ભારે નુકસાન સદભાગ્ય જાનહાની ટળી પાલનપુરના મીરાગેટ વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં પીવાના પાણી માટે અંડરગ્રાઉન્ડ સંપ…