Gandhinagar Development Projects

અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ₹ 708 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો અને પોસ્ટ…