from Govt

આરટીઓ ઇન્સ્પેક્ટરો ની હડતાળ; પાલનપુર આરટીઓ કચેરીની કામગીરી ઠપ્પ, સરકાર તરફથી બાંયધરી

જિલ્લાભરના અરજદારોને ધરમ ધક્કા; પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટરોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળને…