Fines for Alcohol Sales

સુઇગામ; ધનાણાના ગ્રામજનો એ દારૂ બંધી કરી વેચાણ કરનાર કે પીનાર પર બે લાખનો દંડ

સુઇગામ તાલુકાના ઘનાણા ગામમાં શિવ મંદિરમાં સમગ્ર ગ્રામજનો એ ગત 14 જૂનના રોજ એકત્રિત થઈ સોંગદ્ય વિધિ કરી જણાવ્યું હતું…