Financial Discrepancies

દરોડા; ગુપ્ત ચેમ્બર માંથી 1.43 કરોડ રૂપિયા રોકડા ૧.૫ કિલો સોનું ૪.૬૩ કિલો ચાંદી જપ્ત કરવામાં આવી

ભ્રષ્ટાચાર વિરોધી તકેદારી વિભાગ (વિજિલન્સ) ના અધિકારીઓએ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જરના નિવાસસ્થાનમાં “ગુપ્ત ચેમ્બર” માંથી 1.43 કરોડ રૂપિયા…