ERP System Issues

પાટણ યુનિવર્સિટી દ્વારા પાંચ કેન્દ્રો પર LLB સેમેસ્ટર-૪ ની પરીક્ષા ૨૩ મે યોજાશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ લૉ કોલેજોમાં એલએલબી સેમેસ્ટર-૪ની પરીક્ષામાં મોટી ભૂલ સામે આવી હતી.પાટણ, મહેસાણા, કડી, ઊંઝા…