Enforcement Campaign

ડીસામાં 20 દુકાનો સીલ તેમજ 20 થી વધુ મકાનોના નળ જોડાણ કપાયા

વેરા બાકીદારો સામે નગર પાલિકાની કડક કાર્યવાહી; ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો…