Electricity Consumers

બિહારના દરેક પરિવારને 100 યુનિટ મફત વીજળી : નીતિશ સરકાર

બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે મોટી જાહેરાત કરી છે. જ્યારથી તેમની જાહેરાત થઈ ત્યારથી…