Economic Boycott

પાલનપુરમાં આતંકી હુમલાના વિરોધમાં જન આક્રોશ સાધુ સંતો સહિત હિંદુ સમાજે જન આક્રોશ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહિ અપાય તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી સરહદ પર જવાની આપી ચીમકી કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આંતકવાદીઓ દ્વારા…