dual

રશિયન તેલ ખરીદવા પર નાટોએ ચેતવણી આપી, ભારતે કહ્યું- દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી અમારી ટોચની પ્રાથમિકતા છે

નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે દ્વારા રશિયા સાથેના ભારતના સંબંધો પર ગૌણ પ્રતિબંધોની ધમકી પર કડક પ્રતિક્રિયા આપતા, ભારતે ગુરુવારે…