dry grass

સાબરકાંઠા; વેલ્ડીંગમાંથી નીકળેલો તણખો નજીકમાં રાખેલા ડાંગરના સૂકા ઘાસ પર પડતાં આગ ભભૂકી ઊઠી

પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમાં બપોર બાદ એક અકસ્માત આગની ઘટના સામે આવી હતી. સ્થાનિક રહેવાસી પોતાના ઘરના પતરાના શેડમાં વેલ્ડીંગ…