drugs and medical equipment

મેડીકલ ડીગ્રી વગરના વધુ ત્રણ ડોકટરો પાટણ SOG પોલીસ ટીમના હાથે ઝડપાયા

ઇન્જેકશનો,દવાઓ અને મેડીકલ સાધનોનો જથ્થો જપ્ત કરી ત્રણેય સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરાતા બોગસ તબીબો મા ફફડાટ વ્યાપ્યો મેડીકલ ડીગ્રી…