Drug Value Assessment

ભીલડી; 484.624 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક ઈસમને ઝડપી પાડતી બનાસકાંઠા એસ.ઓ.જી

ભીલડી વિસ્તારના નવા નેસડા ગામની સીમમાંથી માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 484.624 કિલોગ્રામ કિંમત રૂપિયા 8 લાખ 46,240 ના મુદ્દામાલ…