District Pensioners’ Association

બનાસકાંઠા પેન્શનર્સએ જતાવ્યો વિરોધ; પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિરોધ જતાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ  મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત…