Dhanera Taluka Panchayat

સુઈગામ-નડાબેટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે ડીસા ખાતે જિલ્લા કક્ષાની રૂ.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ…