Denmark influence

ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાત લેશે, જાણો આમંત્રણ વગરની યાત્રા પાછળનું કારણ…

આ અઠવાડિયાના અંતમાં જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના સેકન્ડ લેડી ઉષા વાન્સ ગ્રીનલેન્ડની યાત્રા કરશે, ત્યારે તે ફક્ત જોવાલાયક સ્થળોની મુલાકાત નહીં…