Demand for Immediate Action

પાટણ પાલિકા સત્તાધીશોની નિષ્ક્રિયતાને લઈને પારાવાર મુશ્કેલી ભોગવી રહેલા નગરજનો

ભૂગર્ભ ગટરો ચોક અપ, પાણીની પાઇપલાઇનો માં ભંગાણ સાથે ગંદકીના સામ્રાજય થી રોગચાળો ફેલાવવાની ભીતી પાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે…