Demand for Civic Action

પાટણ શહેરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

વરસાદ મા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સજૉઈ; પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો બફારા અને ગરમીથી પરેશાન હતા. શનિવારે…