Deesa Silent Rally

ડીસામાં હિન્દુ સમાજ દ્વારા હત્યાના વિરોધમાં આવેદનપત્ર અપાયું કસુરવારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ

તાજેતરમાં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થી નયન સંતાણીની ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાયો…