Deesa City Celebrations

ડીસામાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી

આજે ડીસા શહેરમાં ભગવાન પરશુરામની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રાહ્મણ સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં…