deducted for ticket

48 કલાકની અંદર ટિકિટ રદ કરવા કે નામ બદલવા પર કોઈ રૂપિયો કાપવામાં આવશે નહીં, DGCAએ નિયમોમાં ફેરફાર કર્યા

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ લાખો હવાઈ મુસાફરોને નોંધપાત્ર રાહત આપી છે. હવે, જો તમે ફ્લાઇટ ટિકિટ બુક…