December quarter

ઇન્ડિગોને લાગ્યો મોટો ઝટકો! ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 78% ઘટ્યો

ભારતની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોના રોકાણકારોને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો. ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY26) ના પરિણામો જાહેર થયા પછી ઇન્ટરગ્લોબ એવિએશનના…