Death Registration

પાટણ પાલિકાની જન્મ મરણ શાખામાં સવૅર ડાઉન રહેવાના કારણે અરજદારો ની મુશ્કેલીઓ વધી

જન્મ ના 600 થી વધુ દાખલાઓની અરજીઓ પેન્ડિંગ,ત્યારે માડ 60 જેટલા દાખલા રોજ નિકળે છે. પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં…