Cyber Fraud Refunds

જિલ્લા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કુલ 1830 સાયબર અરજીઓમાંથી 1619 અરજીઓનો નિકાલ

બનાસકાંઠામાં 6 માસમાં 1830 લોકો સાયબર ફ્રોડનો શિકાર સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૧૬૧૯ લોકોને તેરા તુજકો અર્પણ હેઠળ ૫૭,૪૧,૩૩૬ લાખ…