Cumin Crop

સાંતલપુરના પાટણકા ગામે ખેડૂતના ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગતા જીરૂ બળીને રાખ થયું

ખેડૂતના નુકસાન ની તંત્ર દ્વારા તપાસ કરી સરકાર તરફથી વળતર મળે તેવી ખેડૂત પરિવારે માગ કરી; પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના…