Crime-related seizures

પાલનપુર ડિવિઝન પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલા વાહનોની હરાજીમાં રૂ.28.36 લાખ ઉપજ્યા

પાલનપુર પશ્ચિમ, પૂર્વ,તાલુકા અને ગઢ પોલીસ સ્ટેશન સહિત જુદા જુદા ગુનાઓમાં 202 વાહનો કબજે કરાયા હતા. પાલનપુર ડિવિઝન હેઠળ આવેલા…