crime against Indians in US

અમેરિકામાં લૂંટારુઓ દ્વારા 27 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા

તેલંગાણાના 27 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે વહેલી સવારે અમેરિકાના મિલ્વૌકીમાં પાર્ટ-ટાઇમ કામ કરતી દુકાનમાં લૂંટારુઓએ ગોળીબાર કરીને મોત નીપજ્યું હતું, એમ…