Contractor Mismanagement

ડીસાના બલોધર ગામે બનાવેલ રોડ માત્ર ચાર મહિનામાં જ તૂટી ગયો

સરપંચો અને નાગરીકોની રજૂઆતો કાને ન ધરાતા ગ્રાન્ટ વેડફાઈ અધિકારી – કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ પ્રથમ વરસાદે ખુલ્લી પાડી; ડીસા તાલુકાના બલોધર…