Community Confidence

રાજ્યમાં અસમાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી; ડીસામાં માથાભારે શખ્સનું દબાણ તોડાયું

સંખ્યાબંધ હથિયારો પકડાયા હતા; રાજ્યના ડી.જી.પી.ના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસમાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી…