Communal Violence

બાંગ્લાદેશને વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ સંદેશ; પહેલા તેમના દેશમાં અધિકારોનું રક્ષણ કરે

ભારતીય વિદેશ મંત્રાલયે વક્ફ સુધારા કાયદા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ફગાવી દીધી છે.…