Commercial Crime

મોડી રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા; બે લાખથી વધુની ચોરી, વેપારીઓમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા રચના સોસાયટીની…