Colonel of Defence

CBI એ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના લેફ્ટનન્ટ કર્નલની ધરપકડ કરી, કરોડો રૂપિયા જપ્ત કર્યા

લાંચ કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. લાંચ કેસમાં સીબીઆઈએ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના એક લેફ્ટનન્ટ કર્નલની ધરપકડ કરી…