Coin Removal Surgery

બાલીસણા ના 13 વર્ષીય માસુમ બાળકની અન્નનળી માં ફસાયેલ સિક્કાને સિફત પૂવૅક કાઢતા ધારપુરના તબીબ

ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે.ત્યારે ગતરોજ ધારપુર હોસ્પિટલના તબીબે બાલીસણા ના…