CNG

મહેસાણા પોલીસે ચોરીની સીએનજી રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડયો

મહેસાણા એ ડિવિઝન પોલીસે સોભાસણ રોડ પરથી એક શંકાસ્પદ વ્યક્તિને ચોરીની CNG રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન…