City Cleanliness Initiatives

મહેસાણા મનપામાં કોની મહેરબાનીથી શહેરમાં ફરી વધ્યા દબાણો:જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે?

વિકાસશીલ મહેસાણાની પરિકલ્પના સાથે મહાનગરપાલિકાનો ઉચ્ચ દરજ્જો મળતાં વાસ્તવમાં મહેસાણા શહેરનો વિકાસ ઉડીને આંખે વળગે તેટલો સરસ છે. વિકાસની હરણફાળ…