City Buses

પાટણ નગરપાલિકા દ્વારા વસાવેલ બે મીની સીટી બસ નિભાવણી ના આભાવે ભંગાર બની

છેલ્લા ચાર વર્ષ થી બંધ સીટી બસો શરૂ થાય તે માટે પાલિકા નું કોઈ આયોજન ન હોવાનું જણાવતું પાલિકા સુત્ર…