CID Crime and Railways

હારીજ પોલીસ સ્ટેશને નોધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો

અઘિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ,ગુ.રા.ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨પ દરમ્યાન દિન-૧૫ ની ખાસ ડ્રાઇવનું…