CID

કરોડોનું ફુલેકું ફેરવનાર પાલનપુરનો એસ.ટી.કર્મી સુરતથી ઝડપાયો

15,000થી વધુ લોકોને રાતા પાણીએ રોવડાવનાર નિરંજન શ્રીમાળીને સુરત CID ક્રાઈમે ઝડપી પાડ્યો; લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે…