Chino Hills Incident

કેલિફોર્નિયામાં ફરી એક વાર હિન્દુ મંદિરમાં તોડફોડ, હિન્દુ વિરોધી સૂત્રો લખ્યા

અમેરિકાના કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી. ‘BAPS પબ્લિક અફેર્સ’ એ…