Chimanlal Solanki

પાલનપુર નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખના શિરે..!

પાલિકાના ઉપપ્રમુખ સોમવારે પ્રમુખપદનો ચાર્જ સંભાળશે; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં શાસક પક્ષના આંતરિક કલહ વચ્ચે પાલિકા પ્રમુખ રજા ઉપર…