Chemical Farming

છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેડૂત વરજંગજી ઠાકોર

સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધા પછી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા સરગવો, જામફળ, કેળ, સીતાફળ, આંબા,…