Car and Bike Collision

Accident; મહેસાણા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત બેના મોત

મહેસાણા નજીક દેવરાસણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રાજસ્થાનના બે યુવકોએ જીવ ગુમાવ્યો…